ડિસ્ટ્રીક્ટ ઇન્સપેક્ટર લેન્ડ રેકર્ડઝ
(ડી.આઇ.એલ.આર) કચેરીની કામગીરી
(ભરૂચ જીલ્લામાં એસ.એલ.આર. કચેરી ૨૦૦૮-૨૦૦૯માં કાર્યરત છે.)
- ખેતરોની જમીન માપણી કરવી
- જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
- કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
- કોર્ટ કેસોની માપણી કરવી
- સાંથણી કેસોની માપણી કરવી.
- ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
- માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
- હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે મપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.