Close

કલેક્ટરશ્રીની પ્રોફાઈલ

Collector Bharuch

ડો.એમ. ડી. મોડીયા, આઈ.એ.એસ.

જોડાયા તારીખ : 31 ઓગસ્ટ, 2019

ઇમેઇલ : collector-bha[at]gujarat[dot]gov[dot]in

ફોન    : +૯૧ ૨૬૪૨ ૨૪૦૬૦૦ ફેક્સ   : +૯૧ ૨૬૪૨ ૨૪૦૬૦૨

કલેક્ટરશ્રીનો સંદેશો

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

ડો.એમ. ડી. મોડીયા, આઈ.એ.એસ.

કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરુચ

પદધારણ યાદી

અનુ. નં. કલેક્ટરશ્રીનું નામ જોડાયા તારીખ મુદત તારીખ
૧. શ્રી એમ. એસ. મૌલવી ૦૨.૦૪.૪૨ ૦૩.૦૩.૪૩
૨. શ્રી ડબ્લ્યુ. એન. ગલ્લાઘેર, આઈ.સી.એસ. ૦૪.૦૩.૪૩ ૧૨.૦૧.૪૫
૩. શ્રી જે. એ. કાલરેન્સેસ્મિથ, આઈ.સી.એસ. ૧૩.૦૧.૪૫ ૧૩.૦૪.૪૫
૪. શ્રી એલ. એમ. નળકરણી, આઈ.સી.એસ. ૧૪.૦૪.૪૫ ૨૭.૦૪.૪૬
૫. શ્રી એમ. કે. જાધવ, બી.એ. ૨૮.૦૪.૪૬ ૨૫.૦૧.૪૮
૬. શ્રી એલ. આર. દલાલ, આઈ.સી.એસ. ૨૬.૦૧.૪૮ ૨૮.૧૧.૪૮
૭. શ્રી એચ. એમ. દવે, બી.એ. ૨૯.૧૧.૪૮ ૨૬.૧૨.૪૮
૮. શ્રી વી. કુમાર, આઈ.સી.એસ. ૨૭.૧૨.૪૮ ૨૫.૦૧.૪૯
૯. શ્રી એલ. આર. દલડ, આઈ.સી.એસ. ૨૬.૦૧.૪૯ ૨૯.૦૭.૪૯
૧૦. શ્રી આર, એમ. દેસાઈ, આઈએએસ ૩૦.૦૭.૪૯ ૨૫.૦૭.૫૧
૧૧. શ્રી ડી. બી. કામ્બ્લે, આઈએએસ ૨૬.૦૭.૫૧ ૧૪.૦૭.૫૨
૧૨. શ્રી જે. એન. આંબેગાઓકર, બી.એ. ૧૫.૦૭.૫૨ ૧૦.૦૮.૫૩
૧૩. શ્રી સી. વી. ભટ્ટ, આઈએએસ ૧૧.૦૮.૫૩ ૦૪.૧૨.૫૬
૧૪. શ્રી વી. એસ. મહાજની, આઈએએસ ૧૧.૧૨.૫૬ ૦૮.૦૭.૫૯
૧૫. મિસ આર. ડી. પારેખ, આઈએએસ ૧૪.૦૭.૫૯ ૨૭.૦૫.૬૨
૧૬. શ્રી એચ. આર. પાટણકર, આઈએએસ ૨૮.૦૫.૬૨ ૦૬.૦૪.૬૫
૧૭. શ્રી એ. એન. સોલંકી, એમ.એ. ૧૦.૦૪.૬૫ ૧૪.૧૧.૬૫
૧૮. શ્રી એસ. સી. શેલત, આઈએએસ ૧૫.૧૧.૬૫ ૦૭.૦૫.૬૬
૧૯. શ્રી સી. બી. ગીરીધર, આઈએએસ ૦૮.૦૫.૬૬ ૦૧.૦૭.૬૬
૨૦. શ્રી ડી. ડી. રાઠોડ, બાર-એટ-લો, આઈએએસ ૦૨.૦૭.૬૬ ૦૭.૧૦.૬૮
૨૧. શ્રી કે. પી. યજનીક, એમ.એ., એલ.એલ.બી. ૦૮.૧૦.૬૮ ૦૩.૦૫.૭૦
૨૨. શ્રી ટી. બી. સુજન, બી.એ. ૦૪.૦૫.૭૦ ૨૧.૦૫.૭૧
૨૩. શ્રી ટી. સી. એ. રંગાદુરાઈ, આઈએએસ ૨૨.૦૫.૭૧ ૧૮.૦૬.૭૩
૨૪. શ્રી વી. એસ. સિંહા, આઈએએસ ૧૧.૦૭.૭૩ ૧૮.૦૩.૭૪
૨૫. શ્રી એ. રથ, આઈએએસ ૧૯.૦૩.૭૪ ૨૭.૦૧.૭૫
૨૬. શ્રી સી. કે. કોશ્ય, આઈએએસ ૨૮.૦૧.૭૫ ૨૮.૧૧.૭૬
૨૭. શ્રી સંજીવ મિશ્રા, આઈએએસ ૨૯.૧૧.૭૬ ૦૮.૦૮.૮૦
૨૮. શ્રી જે. એસ. રાણા, આઈએએસ ૦૯.૦૮.૮૦ ૦૭.૧૧.૮૧
૨૯. શ્રી બલવંતસિંઘ, આઈએએસ ૦૮.૧૧.૮૧ ૧૩.૦૮.૮૫
૩૦. શ્રી એસ. આર. રાવ, આઈએએસ ૧૪.૦૮.૮૫ ૦૮.૧૦.૮૭
૩૧. શ્રી ડી. જગથીસા પાંડિયન, આઈએએસ ૨૩.૧૧.૮૭ ૨૮.૦૮.૮૮
૩૨. શ્રી ડી. કે. રાવ, આઈએએસ ૦૫.૦૯.૮૮ ૩૦.૦૪.૯૦
૩૩. શ્રી પી. કે. તનેજા, આઈએએસ ૦૧.૦૫.૯૦ ૦૭.૦૨.૯૧
૩૪. શ્રી અરવિંદ અગરવાલ, આઈએએસ ૧૧.૦૨.૯૧ ૧૮.૦૪.૯૫
૩૫. શ્રી જી. સી. મુર્મુ, આઈએએસ ૧૯.૦૪.૯૫ ૩૧.૦૧.૯૭
૩૬. મિસ એસ. અપર્ણા, આઈએએસ ૦૧.૦૨.૯૭ ૩૦.૦૮.૯૮
૩૭. શ્રી બી. બી. સ્વૈન, આઈએએસ ૩૧.૦૮.૯૮ ૨૩.૦૨.૦૧
૩૮. શ્રીમતી અંજુ શર્મા, આઈએએસ ૨૪.૦૨.૦૧ ૩૦.૦૪.૦૩
૩૯. શ્રી રાજીવ ટોપનો, આઈએએસ ૦૧.૦૫.૦૩ ૦૭.૦૬.૦૫
૪૦. ડૉ. એસ. મુરલી શર્મા, આઈએએસ ૦૮.૦૬.૦૫ ૩૦.૦૩.૦૮
૪૧. શ્રીમતી આરતી કંવર, આઈએએસ ૩૧.૦૩.૦૮ ૧૦.૧૧.૦૯
૪૨. શ્રી રૂપવંતસિંઘ, આઈએએસ ૧૧.૧૧.૦૯ ૦૫.૦૯.૧૨
૪૩. શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, આઈએએસ ૦૬.૦૯.૧૨ ૧૬.૦૮.૧૪
૪૪. ડૉ. વિનોદ આર. રાવ, આઈએએસ ૧૯.૦૮.૧૪ ૨૪.૦૯.૧૪
૪૫. શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, આઈએએસ ૨૫.૦૯.૧૪ ૨૪.૦૨.૧૫
૪૬. શ્રી વિક્રાંત પાંડેય, આઈએએસ ૨૫.૦૨.૧૫ ૦૯.૦૫.૨૦૧૬
૪૭. શ્રી સંદીપ જે. સાગલે, આઈ.એ.એસ ૧૦.૦૫.૧૬ ૦૪.૦૪.૧૮
૪૮. શ્રી રવિ કુમાર અરોરા, આઈ.એ.એસ ૦૫.૦૪.૧૮ ૦૨.૦૮.૧૯
૪૯. કુ.આગ્રે ક્ષીપ્રા સૂર્યકાંતરાવ, આઈ.એ.એસ ૦૨.૦૮.૧૯   ૩૦.૦૮.૧૯
૫૦. ડો.એમ. ડી. મોડીયા, આઈ.એ.એસ. ૩૧.૦૮.૧૯